Skip to main content

Posts

Showing posts from June, 2021

🔰કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)🔰

🟢કાન્ત - મણિશંકર ભટ્ટ 🟢કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર 🟢ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી 🟢ગાફિલ - મનુભાઈ ત્રિવેદી 🟢ચકોર - બંસીલાલ વર્મા 🟢 ચદામામા - ચંદ્રવદન મેહતા 🟢 જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ 🟢 જિપ્સી -કિશનસિંહ ચાવડા 🟢 ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી 🟢 દર્શક - મનુભાઈ પંચોળી 🟢 દવિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક 🟢 ધમકેતુ - ગૌરીશંકર જોષી 🟢 નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી 🟢 પતીલ - મગનલાલ પટેલ 🟢 પારાર્શય - મુકુન્દરાય પટણી

સમાસની પરિભાષા શું છે ?

➡️બે કે તેનાથી વધારે શબ્દો (જે શબ્દ પર અર્થનો આધાર હોય) જોડાઈને જયારે એક આખો શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે. ➡️સમાસ બે પદથી બને છે. 1. પૂર્વપદ 2. ઉત્તરપદ -પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે. -ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે. ❇️પદ ના આધારે સમાસના ત્રણ પ્રકાર છે. સર્વપદ પ્રધાન સમાસ એકપદ પ્રધાન સમાસ અન્યપદ પ્રધાન સમાસ ❇️-સર્વપદ પ્રધાન સમાસ ➡️જયારે સમાસના બંને પદો વાક્યની સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવતા હોય સાથે સાથે બંને પદ મુખ્ય હોય ત્યારે તેને સર્વપદ પ્રધાન કહેવાય છે. દા. ત.: માતા-પિતા, ફાગણ-ચૈત્ર, સુખ:દુઃખ ➡️ખાસ નોંધ: સમાસના બંને પદો દ્વારા અલગ અલગ વાક્યો બનવા જોઈએ તો જ તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જેમ કે, 1. નયનાબેન નીલેશની માતાનું નામ છે. 2. બાબુભાઇ નીલેશના પપ્પાનું નામ છે. ❇️- એકપદ પ્રધાન સમાસ  ➡️જયારે સમાસનું એક પદ વાક્ય સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવે અને બીજું પેડ અન્ય પદને આધારે ગૌણ પદ  હોય ત્યારે તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. દા. ત. : મહાપુરુષ અહીંયા મહા ગૌણ પદ છે, જયારે પુરુષ મુખ્ય પદ...

📛સમાસ📛

  ❇️દ્વંદ્વ સમાસ ➡️વ્યાખ્યા: બે કે તેથી વધુ સમાન મોભો ધરાવતાં હોય તેવાં પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. ➡️આ સામનો વિગ્રહ 'અને', 'કે', 'અથવા' જેવા સંયોજકો વડે થાય છે. ➡️ઉદાહરણો : માતાપિતા         : માતા અને પિતા હારજીત             : હાર કે જીત ટેબલખુરશી       : ટેબલ અને ખુરશી તડકોછાંયો         : તડકો અને છાંયો ❇️તત્પુરૂષ સમાસ ➡️આ સમાસ એકપદપ્રધાન સમાસ છે. કારણ કે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે. ➡️વ્યાખ્યા : જયારે સમાસનાં બંને પદો વિભક્તિનાં પ્રત્યયોથી છુટા પડે ત્યારે તત્પુરૂષ સમાસ બને છે. ➡️વિભક્તિના પ્ર્તયયો: એ, ને, થી, માં, નો, ની, નું, નાં, જેવા પ્રત્યયો ➡️ઉદાહરણો : દેશભક્તિ        : દેશની ભક્તિ ધર્મશ્રદ્ધા          : ધર્મમાં શ્રદ્ધા સ્નેહભર્યા         : સ્નેહથી ભર્યા રાષ્ટ્ર ધ્વજ         : રાષ્ટ્રનો ધ્વજ કાન...

🟣 પ્રથમ ભારતીય મહિલાઓ GK માટે બેસ્ટ માહિતી 🟣

➡️ પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાના (૧૨૩૬) ➡️ પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) ➡️ પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪) ➡️ પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭) ➡️ પ્રથમ મહિલા લશ્કરી અધિકારી – નીલા કૌશિક પંડિત ➡️ પ્રથમ મહિલા સ્ટંટક્વીન – નાદિયા (૧૯૪૫) ➡️ પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ (૧૯૪૭) ➡️ પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨) ➡️ પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) ➡️ પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સહા (૧૯૫૯) ➡️ પ્રથમ મહિલા વિશ્વ સુંદરી – રીતા ફરીયા (૧૯૬૨) ➡️ પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સુચિતા કૃપલાની (૧૯૬૩) ➡️ પ્રથમ મહિલાવડાપ્રધાન – ઇન્દીરા ગાંધી (૧૯૬૬) ➡️ પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ – દેવિકારાની શેરકી (૧૯૬૯) ➡️ પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક – મધર ટેરેસા (૧૯૭૯) ➡️ પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪) ➡️ પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી – કુંદનિકા કાપડિયા (૧૯૮૫) ➡️ પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રી...

આજ નું જનરલ નોલેજ

શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?  - એડ્રિનલ  પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?   - શ્વસન  સિનેબાર કોની કાચી ધાતુ છે?  - પારો  દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?  - કેસીન  મનુષ્ય ના મગજ નો રંગ?  - જાંબુડિયો  પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?  - ફૂગ ઇતિહાસ શું છે? – સામાજિક વિજ્ઞાન  ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? – માનવ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે? – ઋગ્વેદ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? – કૌટિલ્ય  ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું? – મેગેસ્થ્નીસે  રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ? – કવિ કલ્હણ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? – ઈ.સ. ૧૪૫૩  નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી? – વોલ્તેરે (ફ્રેંચ વિચારક)  વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? – વૈદિક સાહિત્ય

🦚 કેટલાક મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ 🦚

1. બ્રહ્મા સમાજ - રાજારામ મોહન રોય 2. આર્ય સમાજ - સ્વામી દયાનંદ સરસ્વતી 3. પ્રાર્થના સમાજ - આત્મમંડ પંડુરંગ 4. દીન-ઇ-ઇલાહી, મનશબારી પંધા - અકબર 5. ભક્તિ ચળવળ - રામાનુજા 6. શીખ ધર્મ - ગુરુ નાનક બૌદ્ધવાદ - ગૌતમ બુદ્ધ 8. જૈન ધર્મ - મહાવીર સ્વામી 9. ઇસ્લામ ધર્મની સ્થાપના, હિજરી સંવત - હઝરત મોહમ્મદ સાહેબ 10. પારસી ધર્મના નિર્માતા - જેરૂતાશ 11. શકિત સંપ્રદાય - કનિષ્ક 12. મૌર્ય રાજવંશના સ્થાપક - ચંદ્રગુપ્ત મૌર્ય 13. ન્યાયમૂર્તિ દર્શન - ગૌતમ 14. એક્સક્લૂસિવ ફિલોસોફી - મહર્ષિ કનાડ 15. સાંખ્ય દર્શન - મહર્ષિ કપિલ 16. યોગ દર્શનશાસ્ત્ર - મહર્ષિ પતંજલિ 17. મીમાંસા દર્શન - મહર્ષિ જઈમાની 18. રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ 19. ગુપ્ત વંશના સ્થાપક - શ્રીગુપ્ત 20. ખાલસા પંથ - ગુરુ ગોવિંદ સિંઘ 21. મુઘલ સામ્રાજ્યની સ્થાપના - બાબર 22. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના - હરિહર અને બુક્કા 23. દિલ્હી સલ્તનતની સ્થાપના - કુતુબુદ્દીન એબક 24. સતી સિસ્ટમ અંત - લોર્ડ વિલિયમ બેન્ટિનક 25. મૂવમેન્ટ: - મહાત્મા ગાંધી અસહકારની, નાગરિક અસહકાર, ખેડા, ચંપારણ, મીઠું, ભારત છોડો હરિજન સંઘની સ્થાપના - મહાત્મા ગાંધી 27. આઝાદ હિન્દ ફોજ...

⭕કન્ફયૂઝન પોઈન્ટ⭕

💁🏻‍♂સૌથી વધુ શિશુ જાતિ પ્રમાણ❓ ડાંગ 💁🏻‍♂સૌથી ઓછું શિશુ જાતિ પ્રમાણ❓સુરત 💁🏻‍♂સૌથી વધુ જાતિ પ્રમાણ❓ ડાંગ 💁🏻‍♂સૌથી ઓછું જાતિ પ્રમાણ❓સુરત 💁🏻‍♂સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો❓ અમદાવાદ/સુરત 💁🏻‍♂સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો❓દાહોદ 💁🏻‍♂સૌથી વધુ પુરુષ સાક્ષરતા❓ ગાંધીનગર 💁🏻‍♂સૌથી વધુ મહિલા સાક્ષરતા❓સુરત 💁🏻‍♂સૌથી ઓછું પુરુષ સાક્ષરતા❓દાહોદ 💁🏻‍♂સૌથી ઓછું મહિલા સાક્ષરતા❓દાહોદ 💁🏻‍♂સૌથી વધુ શહેરી સાક્ષરતા❓નવસારી 💁🏻‍♂સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા❓આણંદ 💁🏻‍♂સૌથી ઓછી શહેરી સાક્ષરતા❓ જામનગર 💁🏻‍♂સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા❓દાહોદ

શબ્દ ભેદ -અર્થભેદ

➡️અપેક્ષા – ઇચ્છા ,આશા     ઉપેક્ષા – તિરસ્કાર ➡️અસ્ત્ર – દૂર ફેંકવાનું હથિયાર     શસ્ત્ર – હાથમાં રાખી લડવાનું હથિયાર ➡️આંગળું – આંગળી     આંગણું – ઘરની આગળનો ભાગ ➡️ઈનામ –બક્ષિસ    ઈમાન – પ્રામાણિકતા ➡️કુશ – એક જાતનું ઘાસ    કૃશ – દુબળું ➡️ઢાલ – રક્ષક વસ્તુ     ઢાળ – ઢોળાવ      ➡️તુરંગ- જેલ    તરંગ- મોજું ,લહેર ➡️તોટો – નુકસાન     ટોટો – મોટી ટોટી ➡️દોશી – કાપડ વેચનાર     ડોશી – ઘરડી સ્ત્રી ➡️પુષ્ટ – જાડું     પુષ્ઠ – પુસ્તકનું પાનું ➡️પ્રણામ – નમસ્કાર     પ્રમાણ – મહેલ ➡️પ્રસાદ – કૃપા     પ્રાસાદ – મહેલ ➡️ભવન – મકાન     ભુવન – જગત ,લોક

વિજ્ઞાન કન્ફ્યુજન પોઈન્ટ

⚠️પીળો ફોસ્ફરસ :- પાણીમાં ડુબાડી રાખવામાં આવે  ⚠️ સોડિયમ :- કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે 📌 વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ? 👉 CREY - ૧૯૬૦ 📌 વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર ? 👉 ENIAC 📌 લાલ + વાદળી  👉 મરુન 📌 વાદળી + પીળો   👉શ્ર્વેત 📌 લીલો + મરુન  👉 શ્ર્વેત

રઢિપ્રયોગો ભાગ-૧

📗ગાંડા બનાવવું - મંત્રમુગ્ધ કરવું  📗આખમાં ચમક આવવી - નવો ઉત્સાહ પ્રગટ થવો 📗માયા મુકવી - સ્નેહ મમતા છોડવી 📗પથે ચડવું - રસ્તે આગળ વધવું 📗દિશદીશમાં ગાજવું - ચારે દિશામાં ખ્યાતિ પામવી 📗આસન ડોલી ઊઠવું - અસ્થિરતા આવવી  📗માયામાં લપેટાવું - પ્રપંચમાં ફસાવું  📗વરાઈ જવું - તૂટી જવું 📗ધન વળગવી - મનમાં તરંગ ઊઠવો 📗મિજાજ છટકવો - ગુસ્સા પર કાબુ ન રહેવો 📗કબજો લઇ લેવો - અધિકાર જમાવવો 📗અનંતમાં ચાલ્યા જવું - અવકાશમાં વિલીન થવું, દૂર થવું 📗નિશાન ભણી ઊઠવું - નિશાન તરફ જવું

શબ્દસમૂહ માટે એક શબ્દ

👉🏿આશરો કે ઉત્તેજન આપનાર-પોશિંટો 👉🏿સાવ અસંભવિત વાત-આકાશકુસુમવત્ 👉🏿ખૂબ સંકુચિત દષ્ટિવાળું-કૂપમંડૂક 👉🏿જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે-સંશયાત્મા 👉🏿શું કરવું તે સૂઝ્ નહિ તેવી અવસ્થા-કિંકર્તવ્યમૂઢ 👉🏿સરખી ઉંમરનુ-સમવયસ્ક 👉🏿ચોપડીઓમાં જ મસ્ત રહેનાર-વેદિયું 👉🏿પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર-માનાર્હ 👉🏿રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર-મુત્સદી 👉🏿જેમાં બધા પ્રકારનો મેળ છે તે-સામંજસ્ય 👉🏿ગાડા ભાડે ફેરવનાર-અધવાયો 👉🏿જહાજનો સઢ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો-કૂવાથંભ 👉🏿ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર-છીપર 👉🏿જેની પ્રતિષ્ઠતા જામેલી છે તેવું-લબ્ધપ્રતિષ્ઠ 👉🏿જમીન ઉપર થઈને જતો માર્ગ-ખુશકી 👉🏿જળ ઉપર થઈને જતો માર્ગ-તરી 👉🏿રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ-નેપથ્ય 👉🏿નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો-મિતાહારી 👉🏿અધકચરા જ્ઞાનવાળો-અર્ધદગ્ધ 👉🏿જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય-અન્યમનસ્ક 👉🏿જેની આશા રાખવામાં ન આવે-અપ્રત્યાશિત  👉🏿સ્ત્રીઓ પ્રત્યેની માનવૃતિ-સ્ત્રીદાક્ષિણ્ય 👉🏿પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ-ઝંઝા 👉🏿આંખને છાવરી લેતું પડ-પડળ  👉🏿ચેતન અને જડ-ચ...

ભારતના એવોર્ડ

🎖 ભારતરત્ન એવોર્ડ. 👉 ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ. 👉 શરૂઆત - ઇ.સ. ૧૯૫૪ થી. 👉 પ્રથમ - ૧) ચક્રવર્તી રાજગોપાલચારી. ૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. ૩) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન. 🏅 ગુજરાતી (ભારતરત્ન મેળવનાર). 👉 મોરારજી દેસાઈ - ૧૯૯૧. 👉 સરદાર વલ્લભભાઈ પટેલ - ૧૯૯૧. 👉 ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭. 🎖 જ્ઞાનપીઠ એવોર્ડ. 👉 ઈ.સ. ૧૯૬૫ થી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવે છે. 👉 આ એવોર્ડમાં ૧૧ લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે.  🏅 એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ. ૧૯૬૭ - ઉમાશંકર જોશી - નિશિથ - કાવ્ય સંગ્રહ ૧૯૮૫ - પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ- નવલકથા ૨૦૦૧ - રાજેન્દ્ર શાહ - ધ્વનિ - કાવ્યસંગ્રહ. રઘુવીર ચૌધરી - અમૃતા - નવલકથા. 🎖 દાદાસાહેબ ફાળકે એવોર્ડ. 👉 ફિલ્મ ઉદ્યોગના પિતા દાદાસાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે. 👉 ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે. 👉 આ એવોર્ડમાં ૧ લાખ રૂપિયા અને સુવર્ણકમળ આપવામાં આવે છે. 👉 પ્રથમ એવોર્ડ - દેવીકરાની રોરિચ. 🎖 પદ્મ પુરસ્કાર. 🎖 🎖 પદ્મ વિભ...

સમાસ

🌳દ્રિગુ સમાસ 🌳   ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ આ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય છે.  ➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ 👉ચતુર્માસ : ચાર માસ  👉સપ્તર્ષિ : સાત ઋષિઓનું સમૂહ   👉ષ્ટ્‍રિપુ : છ પ્રકારના રિપુઓ (દુશ્મનો) ઉદા  👉ચોરચ  👉ત્રિનેત્ર  👉બારમાસી  👉સપ્તપદી  👉દશેરા  👉સપ્તક  👉ત્રિશૂલ  👉નવસાર  👉ચતૂર્ભુજ  👉ષટ્‍કોણ  👉પંચતત્વ  👉દ્રિદલ  👉ત્રિફાળ  👉પંજાબ 🙇 સમાસ 🙇       🌳અવ્યવીભાવ સમાસ 🌳 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖  જે સમાસ અવ્યવ અથવા ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યવીભાવ સ્માસ કહેવાય છે.  પૂર્વપદ અવ્યવ પરથી હોય છે. ઉદા. યથા, પ્રતિ , અથવા આખો અવ્યવ તરીકે વપરાતો હોય છે. તેવા સમાસ ને અવ્યવીભાવ સમાસ કહે છે.  ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ ઉદા :   👉યથાશક્તિ  👉ચોતરફ 👉અબાલવૃધ્ધ 👉યથાર્થ  👉રાતોરાર  👉પળેપળ 👉ભવોભવ  👉પ્રતિક્ષણ  👉આજીવન  👉સત્વર 🙇સમાસ🙇 🌳બહુવ્રીહિ સમાસ 🌳 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ કર્મધારય સમાસની જેમ બહુવ્રીહિ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હ...

સમાનાર્થી શબ્દો

☑️ઘોડો - તોખર , વજી, તુરંગ ☑️દરિયો- શાયર , પાયોનિધિ, મહેરામણ, અર્ણવ, અકુપરી, અતરોપી ☑️નોકર- કિંકર, ભર્ત્ય ☑️પૃથ્વી - ભું, મહી, ઇલા, અનંતા, કાશ્યપી, ક્ષિતિ, ક્ષોનિ ,રસા ☑️રાત્રી - નિશીથ, અંજના , ક્ષપા ☑️સૂર્ય - માર્તંડ , દીનમણી, આફતાબ, નભોમણી, અર્ક, તપન, કિરણમાલી ☑️મિત્ર - સહોદર , વયસ્ય, અનીસ ☑️સાપ - ભુજંગ ,કાકોદર, પન્નાગ, દ્વિજીહવા, વશીયર, શરભુ, ભોરિંગ, કાકોલ, ક્ષેત્રપાળ ☑️હાથી - મતંગગજ , દ્વિરજ

મહાનુભાવોની સમાધી સ્થળના નામ

(1) ચૌધરી ચરણસિંહ : ➡️ કિશાન ઘાટ,                        (2) લાલબહાદુર શાસ્ત્રી :  ➡️વિજય ઘાટ,                   (3) બાબુ જગજીવનરામ :  ➡️સમતા ઘાટ,                     (4) જ્ઞાની ઝૈલસિંહ :  ➡️એકતા સ્થળ,                 (5) ઇંદિરા ગાંધી :  ➡️શકિત સ્થળ                                (6) રાજીવ ગાંધી :  ➡️વીર ભૂમિ                          (7) ચીમનભાઇ પટેલ :  ➡️નર્મદા ઘાટ,                  (8) મોરારજીભાઈ દેસાઈ :  ➡️અભય ઘાટ          (9) મહાત્મા ગાંધી : ➡️રાજ ઘાટ                      ...

વિવિધ ગુફાઓ વિષે જાણીએ

👉શિયાત શૈલની ગુફા = લખપત (કચ્છ)  👉ખંભાલીડાની ગુફા = ગોંડલ (રાજકોટ) 👉ઢાંકની ગુફા = ઉપલેટા 👉મંડોવરની ગુફા = વેરાવળ 👉ઉપરકોટની ગુફા = જૂનાગઢ 👉બાવા પ્યારેની ગુફા = જૂનાગઢ 👉ખાપરા-કોડીયાની ગુફા = જૂનાગઢ 👉શાણા-વાંકિયાની ગુફા = ઊના (ગીર) 👉તળાજાની ગુફા = ભાવનગર 👉કડીયા ડુંગરની ગુફા = ઝધડીયા (ભરુચ) 👉તારંગાની ગુફા = સતલાસણા (મહેસાણા)

સાંસ્કૃતિક વનો

૧) પુનિત વન - 2004 ➡️ગાંધીનગર ૨) માંગલ્ય વન - 2005 ➡️અંબાજી(બનાસકાંઠા) ૩) તીર્થંકર વન - 2006 ➡️તારંગા(મહેસાણા) ૪) હરીહર વન - 2007 ➡️સોમનાથ(ગીર સોમનાથ) ૫) ભક્તિ વન - 2008 ➡️ચોટીલા(સુરેન્દ્રનગર) ૬) શ્યામળ વન - 2009 ➡️શામળાજી(અરવલ્લી) ૭) પાવક વન - 2010 ➡️પાલીતાણા(ભાવનગર) ૮) વિરાસત વન - 2011 ➡️પાવાગઢ(પંચમહાલ) ૯) ગોવિંદગુરુ સ્મૃતિ વન-2012 ➡️માનગઢ હિલ ગાઢડા(મહીસાગર) ૧૦) નાગેશ વન - 2013 ➡️દ્વારકા ૧૧) શક્તિ વન - 2014 ➡️કાગવડ(જેતપુર-રાજકોટ) ૧૨) જાનકી વન -2015 ➡️વાંસદા(નવસારી) ૧૩) આમ્ર વન - 2016 ➡️ધરમપુર(વલસાડ) ૧૪) એકતા વન -2016 ➡️બારડોલી(સુરત) ૧૫) મહીસાગર વન - 2016 ➡️વહેળાની ખાડી(આણંદ) ૧૬) શહીદ વન - 2016 ➡️ભુચરમોરી(ધ્રોલ-જામનગર) ૧૭) વિરાંજલી વન - 2017 ➡️પાલ-દઢવાવ(સાબરકાંઠા) ૧૮) રક્ષક વન- 2018 ➡️સરસપૂરગામ(કચ્છ) ૧૯) જડેશ્વર વન - 2019 ➡️ઓઢવ(અમદાવાદ) ૨૦) રામવન - 2020 ➡️રાજકોટ

અત્યાર સુધી ગુજરાતમાં લાગેલ રાષ્ટ્રપતિ શાસન

  પહેલીવાર➖1971  👉🏻મુખ્યમંત્રી➖હિતેન્દ્રભાઈ દેસાઈ 👉🏻રાજ્યપાલ➖શ્રી મન્નારાયન 👉🏻રાષ્ટ્રપતિ➖વી.વી.ગીરી બીજીવાર➖1974 👉🏻સૌથી લાંબા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન 👉🏻1 વર્ષ અને 129 દિવસ સુધી 👉🏻મુખ્યમંત્રી➖ચીમનભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ 👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ ત્રીજીવાર➖1976 👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ 👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ ચોથીવાર➖1980 👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖શારદા મુખર્જી 👉🏻રાષ્ટ્રપતિ➖નિલમ સંજીવ રેડ્ડી પાંચમીવાર➖1996 👉🏻સૌથી ઓછા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન 👉🏻34 દિવસ માટે 👉🏻મુખ્યમંત્રી➖સુરેશચંદ્ર મહેતા 👉🏻રાજયપાલ➖કૃષ્ણપાલસિંહ 👉🏻રાષ્ટ્રપતિ➖શંકરદયાલ શર્મા

સરોવર

૧) નાકો સરોવર  હિમાચલ પ્રદેશ ૨) લોકટક સરોવર  મણિપુર ૩) કોલેરૂ સરોવર આધ્ર પ્રદેશ ૪) ખજજર સરોવર હિમાચલ પ્રદેશ ૫)  કાલીવેલી સરોવર તમિલનાડુ ૬)  કાલીવેલી સરોવર તમિલનાડુ ૭)  ઢબર સરોવર રાજસ્થાન ૮) હુસૈન સાગર અને હિમાયત સાગર આધ્ર પ્રદેશ ૯)  ડાલ સરોવર જમ્મુ કાશ્મીર ૧૦) ચિલ્કા સરોવર ઓરિસ્સા ૧૧) ચદ્રાતાલ સરોવર હિમાચલ પ્રદેશ ૧૨) ભીમતાલ સરોવર ઉત્તરાખંડ ૧૩) અષ્ટામુડી સરોવર  કેરલ ૧૪)  સાતતાલ સરોવર ઉત્તરાખંડ ૧૫)  ગોવિંદ વલ્લભ પંત સરોવર ઉત્તર પ્રદેશ ૧૬)  પરિયાર સરોવર  કેરળ ૧૭) ગાંધી સાગર  મધ્ય પ્રદેશ

આજ નું જનરલ નોલેજ

  1) જન ગણ મન રાષ્ટ્રીય ગીત  ના રચિત કોણ હતા? રવીન્દ્રનાથ ટાગોર 2) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે? ફટાણા 3) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?  બનાસ નદી 4) ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે?  પાંચ 5) ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ? લૂણેજ  6) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ? કચ્છ 7) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? સુરત 8) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ?   અમદાવાદ 9) વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? નવમો 10) દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ? દક્ષિણ સૌરાષ્ટ્ર 11) ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? 3 (આહવા,સુબીર,અને વઘઈ) 12) અટિરા શાના માટે જાણીતું છે ? કાપડ સંશોધન 13) બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ? સિપ્રી અને બાલારામ 14) શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ? અમરેલી 15) બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ? ગોઢા 16) કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ? કાનમપ્રદેશ 17)...

❝ કવિ અને તેમની રચના ❞ ( ભાગ :- ૧)

  ૧) પ્રભુ અંતર્યામી જીવન જીવના દીનશરણા રચના: મહાકવિ નાનાલાલ ૨ ) કોઈનો લાડકવાયો રચના: ઝવેરચંદ મેઘાણી ૩) ગ્રામ્ય માતા રચના: કલાપી ૪) સાગર અને શશી રચના: કાન્ત ૫) ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે રચના: બાલાશંકર કંથારિયા ૬) વૈષ્ણવજન તો તેને કહીએ રચના: નરસિંહ મહેતા ૭ ) જનનીની જોડ સખી નહી મળે રે લોલ રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર ૮) જય જય ગરવી ગુજરાત રચના: નર્મદ ૯) ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ૧૦) મંગલ મંદિર ખોલો દયામય રચના: નરસિંહરાવ દિવેટીયા ૧૧) ગમતાનો કરીએ ગુલાલ રચના: મકરંદ દવે ૧૨) ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા રચના: ઉમાશંકર જોશી ૧૩) ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે રચના: રમેશ પારેખ ૧૪) એક જ દે ચિનગારી રચના: હરિહર ભટ્ટ ૧૫) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી રચના: ખબરદાર ૧૬) આ નભ ઝૂક્યું તે કાનજી રચના: પ્રિયકાન્ત મણિયાર ૧૭) હરિનો મારગ છે શૂરાનો રચના: પ્રીતમદાસ ૧૮) તરણા ઓથે ડુંગર રચના: ધીરો ભગત ૧૯) કેવડિયાનો કાંટો અમને રચના: રાજેન્દ્ર શાહ ૨૦) શ્યામ રંગ સમીપે ન જાવું રચના: દયારામ ૨૧) કાળ કેરી કેડીએ ઘડીક આપણો સંગ રચના: નિરંજન ભગત ૨૨) ગોવિન્દો પ્રાણ અમાર...

ગુજરાતી સાહિત્યકારના જન્મ સ્થળો (ભાગ ૧)

  ૧ : નરસિંહ મહેતા :  તળાજા (ભાવનગર)    ૨ : પ્રેમાનદ :   વડોદરા  ૩ : મનુભાઇ પંચોળી :  પંચાશિયા (રાજકોટ – વાંકાનેર ) ૪ : ત્રિભુવનદાસ  લુહાર :  મિયામાતરા (ભરૂચ ) ૫ : ઈશ્વર પેટલીકર :   પેટલી ગામ (પેટલાદ તાલુકો) ૬ : નાથાલાલ દવે :   ભુવા ગામે (ભાવનાગર જિલ્લો ) ૭ : બકુલ ત્રિપાઠી :   નડિયાદ  ૮ : મકરંદ દવે :   ગોંડલ (રાજકોટ જિલ્લો ) ૯ : કાકાસાહેબ કાલેલકર :  સતારા (મહારષ્ટ્રા) ૧૦ : અમૃત ઘાયલ :   રાજકોટ સરધાર ૧૧ : ચંદ્રકાંત શેઠ :   ઠાસરા (ખેડા જિલ્લો) ૧૨ : લાભશંકર ઠાકર :  સેડ્લા (સુરેંદ્રનગર ) ૧૩ : રમેશ પારેખ :   અમરેલી ૧૪ : ઝવેરચંદ મેઘાણી :  ચોટીલા (વતન બગસરા) ૧૫ : પન્નાલાલ નાનાલાલ પટેલ : માંડલી ૧૬ : કુમારપાળ દેસાઇ :  અમદાવાદ  ૧૭ : વર્ષા અડાલજ :   મુંબઈ ૧૮ : ગંગસતી :   રાજપરા (ભાવનગર) ૧૯ : રઘુવીર ચૌધરી :  બાપુનગર (ગાંધીનગર) ૨૦ : ગુણવંત શાહ :   રાદેર (સુરત) ૨૧ : વિનોદ જોષી :   બોટાદ  ૨૨ : રતીલાલ બોરી...

ભારતમાં સૌથી ઊચું =>

  👉સૌથી ઊંચો ગુરુત્વીય બંધ - ભાખરા બંધ (હિમાચલ પ્રદેશ) 👉સૌથી ઊંચો મિનાર -કુતુબમિનાર (દિલ્હી) 👉સૌથી  ઊંચું શિખર -ગોડવીન ઓસ્ટિન (k2) 👉સૌથી ઊંચો દરવાજો -બુલંદ દરવાજો 👉સૌથી ઊંચો ટાવર -રંગનાથસ્વામીમંદિરનો ટાવર (તામિલનાડુમાં) 👉સૌથી ઊંચો ટીવી ટાવર -પીતમપુરા (નવી દિલ્હી,) 👉સૌથી ઊંચી મૂર્તિ - હનુમાનજીની (હૈદરાબાદ) (તેલંગાણા) 👉સૌથી ઊંચું એરપોર્ટ - લેહ (જમ્મુ - કાશ્મીર) 👉સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક - હિકકામ (હિમાચલ પ્રદેશ)

ગુજરાતમાં વખણાતા જુદા જુદા ભરતકામ

 ◆ પટોળા ➖ પાટણ  ◆ કિનખાબ ➖ મુખત્વે અમદાવાદ  ◆ તણછાંઈ ➖ સુરત  ◆ ઝરીકામ ➖ સુરત  ◆ બાંધણી ➖ જામનગર  ◆ સુજની ➖ ભરૂચ  ◆ મોતીકામ ➖ ખંભાત  ◆ મશરૂ ➖ ભૂજ અને સુરત  ◆ સાડીઓ નુ રંગકામ ➖ જેતપુર  ◆ મોચી ભરત ➖ કચ્છ  ◆ રબારી ભરત ➖ કચ્છ  ◆ મહાજન ભરત ➖ કચ્છ ◆ આહિર ભરત ➖ જૂનાગઢ  ◆ કણબી ભરત ➖ ભાવનગર (ગારીયાધાર) ◆ કાઠી ભરત ➖ અમરેલી ◆રૂમાલ, ચાદર,સાફા નુ રંગકામ  ➖ કચ્છ