Skip to main content

ભારતના એવોર્ડ



🎖 ભારતરત્ન એવોર્ડ.
👉 ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ.
👉 શરૂઆત - ઇ.સ. ૧૯૫૪ થી.
👉 પ્રથમ - ૧) ચક્રવર્તી રાજગોપાલચારી.
૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન.
૩) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન.

🏅 ગુજરાતી (ભારતરત્ન મેળવનાર).
👉 મોરારજી દેસાઈ - ૧૯૯૧.
👉 સરદાર વલ્લભભાઈ પટેલ - ૧૯૯૧.
👉 ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭.

🎖 જ્ઞાનપીઠ એવોર્ડ.
👉 ઈ.સ. ૧૯૬૫ થી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવે છે.
👉 આ એવોર્ડમાં ૧૧ લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે. 

🏅 એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ.
૧૯૬૭ - ઉમાશંકર જોશી - નિશિથ - કાવ્ય સંગ્રહ
૧૯૮૫ - પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ- નવલકથા
૨૦૦૧ - રાજેન્દ્ર શાહ - ધ્વનિ - કાવ્યસંગ્રહ.
રઘુવીર ચૌધરી - અમૃતા - નવલકથા.

🎖 દાદાસાહેબ ફાળકે એવોર્ડ.
👉 ફિલ્મ ઉદ્યોગના પિતા દાદાસાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે.
👉 ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે.
👉 આ એવોર્ડમાં ૧ લાખ રૂપિયા અને સુવર્ણકમળ આપવામાં આવે છે.
👉 પ્રથમ એવોર્ડ - દેવીકરાની રોરિચ.

🎖 પદ્મ પુરસ્કાર. 🎖

🎖 પદ્મ વિભૂષણ.
🎖 પદ્મ ભૂષણ.
🎖 પદ્મ શ્રી.
👉 કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આપવમાં આવે.
👉 સરકારી કર્મચારીઓને પણ આપવામાં આવે.

📍સંરક્ષણ દળોમાં આપવામાં આવતા મેડલ.
👉 પરમવીર ચક્ર.
👉 મહાવીર ચક્ર.
👉 વીર ચક્ર.

🎖 અર્જુન એવોર્ડ.
👉 રમતગમત ક્ષેત્ર શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.

🎖 રાજીવગાંધી ખેલરત્ન.
👉 જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.
👉 રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ.

🎖 દ્રોણાચાર્ય એવોર્ડ.
👉 રમતના શ્રેષ્ઠ કોચને આ એવોર્ડ આપવામાં આવે છે.
👉 બેડમિન્ટન પુલેલા ગોપીચંદ ખેલાડી અને કોચ તરીકે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ રાજીવગાંધી ખેલરત્ન, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આમ ત્રણેય એવોર્ડ મેળવનાર એક માત્ર વ્યક્તિ.

🎖 બોર્લોગ એવોર્ડ.
👉 કૃષિક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ એવોર્ડ.
👉 કોરોમંડલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ. તરફથી કૃષિ વૈજ્ઞાનિકને આ એવોર્ડ અપાય છે.

🎖 શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ.
👉 વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🎖 આર્યભટ્ટ એવોર્ડ.
👉 વિજ્ઞાન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ.

🎖 વિક્રમ સારાભાઈ એવોર્ડ.
👉 હરિ ૐ આશ્રમ પ્રેરિત.
👉 અવકાશી સંશોધન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🎖 ધન્વંતરિ એવોર્ડ.
👉 તબીબી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🎖 ચમેલીદેવી પુરસ્કાર.
👉 પત્રકારત્વક્ષેત્રે યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે.

🎖 જમનલાલ બજાજ એવોર્ડ.
👉 સમાજસેવા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે

🎖આગાખાન એવોર્ડ.
👉 સ્થાપત્ય કલા ક્ષેત્રેઆ એવોર્ડ આપવામાં આવે છે.

🎖 વાચસ્થતિ પુરસ્કાર.
👉 સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રે યોગદાન આપનારને કે.કે.બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે.

🎖 શંકર પુરસ્કાર.
👉 હિન્દી સાહિત્યના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને કે.કે.બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે.

🎖 જીવનરક્ષા ચંદ્રક.
👉 ડૂબતા માણસને, આગ કે અકસ્માતમાંથી બચાવવાની વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.

🎖 ભારત સમ્માન.
👉 સ્વતંત્રાની સુવર્ણજ્યંતી નિમિતે ભારત સરકારે જાહેર કરેલ નવો પુરસ્કાર, વિશ્વસ્તરે ભારતને નામના અપાવનારને આપવામાં આવે છે.
👉 ઉપરાષ્ટ્રપતિ પસંદગી સમિતિના અધ્યક્ષ છે.

🎖 અશોક ચક્ર, સૂર્ય ચક્ર અને કીર્તિ ચક્ર.
👉 ભારતના કમંઠ નાગરિકને આ એવોર્ડ આપવામાં આવે છે.

🎖 શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમવીર, શ્રમ શ્રી, શ્રમદેવી એવોર્ડ.
👉 ભારત સરકારના શ્રમ ખાતા તરફથી ઈ.સ. ૧૯૮૪ થી આ એવોર્ડ આપવામાં આવે છે.
👉 આ એવોર્ડ દ્વારા શ્રમજીવીઓનું સમ્માન કરવામાં આવે છે.

🎖 વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતા એવોર્ડ. 

📍 રવિન્દ્ર પુરસ્કાર.
👉 ત્રિપુરા સરકાર દ્વારા આપવામાં આવે છે.
👉 શ્રેષ્ઠ સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે.

📍 પમ્પા પુરસ્કાર.
👉 કર્ણાટક પુરસ્કાર દ્વારા આપવામાં આવે છે.
👉 કન્નડ સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકારને આ એવોર્ડ આપવામાં આવે છે.

📍 સાહિત્ય અકાદમી એવોર્ડ.
👉 દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.
👉 દર વર્ષે આ એવોર્ડ ભારતીય સાહિત્યકારોને આપવામાં આવે છે.

📍 તાનસેન સન્માન.
👉 મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે.
👉 સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને આ સન્માન આપવામાં આવે છે.

📍 લતા મંગેશકર પુરસ્કાર.
👉 મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.
👉 સંગીત ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કરનારને આ પુરસ્કાર આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

📚📚અંગ્રેજી વ્યાકરણ📚📚

✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 Kinds Of Noun – નામ ના પ્રકાર 📙 Noun – નાઉન – નામ ✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 નામ (સંજ્ઞા) (Noun) :- કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી,ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને નામ કહે છે. 📌 – નામ વાક્યમાં કર્તા કે કર્મ ની જગ્યાએ આવી શકે છે. 📌 – નામ એ સંસ્કૃત ધાતુ ‘नम्’ પરથી ઉતરી આવ્યો છે. 📌 – કોઈપણ વાક્યમાં ક્રિયાપદ મુખ્ય પદ છે એના વિના વાક્ય થઈ શકતું નથી એનો અર્થ વાક્યમાં મુખ્ય હોય છે નામનો અર્થ વાક્યમાં ક્રિયાપદના અર્થ ને નમે છે એને ગૌણ કે અધીન રહે છે. 📌 – નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. ♦️ – નામને અંગ્રેજીમાં ‘Noun’ કહે છે. 👇નામના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. 👨નયન, ભૌમિક, મૌલિન (વ્યક્તિ) ⚱ટેબલ, વાટકી, વાટકી (વસ્તુ) 😋ગળ્યું, તીખું, ખારું (ગુણ) 🕵‍♂હોશિયારી, ક્રોધ, ભલાઈ (ભાવ) 🧘‍♂⛹‍♀રમત, ગાયન, વાંચન (ક્રિયા) 📌 નામ અથવા સંજ્ઞાના નીચે મુજબ અલગ અલગ પ્રકાર પડે છે.* 📌 સંજ્ઞા વાચક કે વ્યક્તિ વાચક નામ (Proper Noun) 📌 જાતિવાચક કે સામાન્ય નામ (Common Noun) 📌 સમૂહ વાચક નામ (Collective Noun) 📌 દ્રવ્ય વાચક ના...

આજ નું જનરલ નોલેજ

શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?  - એડ્રિનલ  પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?   - શ્વસન  સિનેબાર કોની કાચી ધાતુ છે?  - પારો  દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?  - કેસીન  મનુષ્ય ના મગજ નો રંગ?  - જાંબુડિયો  પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?  - ફૂગ ઇતિહાસ શું છે? – સામાજિક વિજ્ઞાન  ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? – માનવ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે? – ઋગ્વેદ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? – કૌટિલ્ય  ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું? – મેગેસ્થ્નીસે  રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ? – કવિ કલ્હણ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? – ઈ.સ. ૧૪૫૩  નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી? – વોલ્તેરે (ફ્રેંચ વિચારક)  વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? – વૈદિક સાહિત્ય

ગુજરાતમાં વખણાતા જુદા જુદા ભરતકામ

 ◆ પટોળા ➖ પાટણ  ◆ કિનખાબ ➖ મુખત્વે અમદાવાદ  ◆ તણછાંઈ ➖ સુરત  ◆ ઝરીકામ ➖ સુરત  ◆ બાંધણી ➖ જામનગર  ◆ સુજની ➖ ભરૂચ  ◆ મોતીકામ ➖ ખંભાત  ◆ મશરૂ ➖ ભૂજ અને સુરત  ◆ સાડીઓ નુ રંગકામ ➖ જેતપુર  ◆ મોચી ભરત ➖ કચ્છ  ◆ રબારી ભરત ➖ કચ્છ  ◆ મહાજન ભરત ➖ કચ્છ ◆ આહિર ભરત ➖ જૂનાગઢ  ◆ કણબી ભરત ➖ ભાવનગર (ગારીયાધાર) ◆ કાઠી ભરત ➖ અમરેલી ◆રૂમાલ, ચાદર,સાફા નુ રંગકામ  ➖ કચ્છ