પહેલીવાર➖1971
👉🏻મુખ્યમંત્રી➖હિતેન્દ્રભાઈ દેસાઈ
👉🏻રાજ્યપાલ➖શ્રી મન્નારાયન
👉🏻રાષ્ટ્રપતિ➖વી.વી.ગીરી
બીજીવાર➖1974
👉🏻સૌથી લાંબા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન
👉🏻1 વર્ષ અને 129 દિવસ સુધી
👉🏻મુખ્યમંત્રી➖ચીમનભાઈ પટેલ
👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ
👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ
ત્રીજીવાર➖1976
👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ
👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ
👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ
ચોથીવાર➖1980
👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ
👉🏻રાજ્યપાલ➖શારદા મુખર્જી
👉🏻રાષ્ટ્રપતિ➖નિલમ સંજીવ રેડ્ડી
પાંચમીવાર➖1996
👉🏻સૌથી ઓછા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન
👉🏻34 દિવસ માટે
👉🏻મુખ્યમંત્રી➖સુરેશચંદ્ર મહેતા
👉🏻રાજયપાલ➖કૃષ્ણપાલસિંહ
👉🏻રાષ્ટ્રપતિ➖શંકરદયાલ શર્મા
Comments
Post a Comment