=>કચ્છ (1) નારાયણ સરોવર પક્ષી અભયારણ (ચિકારા) તાલુકો:- લખપત (2) ઘોરાડ અભ્યારણ્ય તાલુકો:- અબડાસા (3) સુરખાબનગર પક્ષી અભ્યારણ્ય તાલુકો:- રાપર => બનાસકાંઠા (4) જેસોર રીંછ અભ્યારણ્ય તાલુકો:- ધાનેરા (5) બાલારામ રીંછ અભ્યારણ્ય તાલુકો:- પાલનપુર => મહેસાણા (6) થોળ પક્ષી અભ્યારણ્ય તાલુકો:- કડી => અમદાવાદ/સુરેન્દ્રનગર (7) નળ સરોવર પક્ષી અભયારણ તાલુકો:- સાણંદ/લખતર => સુરેન્દ્રનગર/કચ્છ (8) ધુડખર અભ્યારણ્ય તાલુકો:- ધ્રાંગધ્રા/રાપર => મોરબી (9) રામપરા પક્ષી અભ્યારણ્ય તાલુકો:- વાંકાનેર => રાજકોટ (10) હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય તાલુકો:- જસદણ => જામનગર (11) ખિજડીયા પક્ષી અભયારણ્ય તાલુકો:- જામનગર =>દેવભૂમી દ્વારકા (12) દરીયાઈ જીવ સૃષ્ટિ અભ્યારણ્ય તાલુકો:- ઓખા મંડળ (13) મહાગંગા પક્ષી અભ્યારણ્ય તાલુકો:- જામ કલ્યાણપુર => પોરબંદર (14) પોરબંદર પક્ષી અભ્યારણ્ય તાલુકો:- પોરબંદર (15) બરડા અભ્યારણ્ય...