Skip to main content

Posts

Showing posts with the label GujaratPort

ભવાઈ ની માહિતી

-> ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા.. -> ભવાઈ શીખવનાર - વેશગર -> ભવાઈના પિતા-અસાઈત  -> ભવાઈ જ્યાં રમાય તે સ્થળ - પડ -> ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી.  -> ભવાઈનું ટોળું - પૈડુ -> ભવાઈ ઉત્પત્તિ-આનર્ત પ્રદેશ...વડનગર -> અલાઉદીન ખીલજી ના સમય-ઉલ્લુઘ નુઅસરત સૂબા... -> ગંગા નામની સ્ત્રી-જે પટેલ હતી -> ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ -> સ્ત્રી વેશ........કાચલીયો... -> ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ  વગેરે લાવનાર...સાચવનાર...-- પડપડીયો -> ભવાઈમાં નાચણી સ્ત્રી  -ફરકણું  -> ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન -> ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ -> ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..

સંસ્થા અને તેના સ્થાપક

-> આઝાદ હિન્દ ફોજ: રાસબિહારી બોઝ, 1942 -> હોમરુલ લીગ: લોકમાન્ય ટિળક, એની બેસન્ટ, 1916 -> પ્રાર્થના સમાજ: આત્મારામ પાંડુરંગ 1867 -> બ્રહ્મો સમાજ રાજા રામમોહન રાય, 1828 -> વેદ સમાજ: કેશવચંદ્ર સેન, 1867 -> સત્ય શોધક સમાજ: જયોતિબા ફુલે, 1873 -> આર્ય સમાજ : સ્વામી દયાનંદ સરસ્વતી, 1875 -> મુસ્લિમ લીગ આગાખાન, સલીમ ઉલ્લાખાન, 1906 -> ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : એ. ઓ. હ્યુમ, 1835 -> પુણે સાર્વજનિક સભાઃ એમ. જી. રાનડે, 1867 -> તત્વબોધિની સભા: દેવેન્દ્રનાથ ટાગોર, 1839 -> નૌજવાન સભા: ભગતસિંહ, યશપાલ, છબીલદાસ, 1926 -> હિન્દુ મહાસભા: મદનમોહન માલવીય, 1915 -> આત્મીય સભા: રાજા રામમોહન રાય, 1815 -> બ્રિટિશ સાર્વજનિક સભાઃ દાદાભાઈ નવરોજી, 1843

ગુજરાત નાં બંદરો

૧) જામનગર જિલ્લાના બંદરો -બેડી -સિક્કા -જોડિયા -સચાણા ૨)દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો -રૂપેણ -ઓખા -સલાયા -પીંઢારા -વાડીનાર -પોશિત્રા ૩) ગિરસોમનાથ જિલ્લાના બંદરો -વેરાવળ -હિરાકોટ -મૂળ દ્વારકા -ધામરેજ મઢવાડ -સીયાદ્વાજપુરા   સલાયા - દેવભૂમિ દ્રારકા સચાણા - જામનગર નવીબંદર - પોરબંદર નવલખી - મોરબી દહેજ - ભરૂચ હજીરા - સુરત