-> હોમરુલ લીગ: લોકમાન્ય ટિળક, એની બેસન્ટ, 1916
-> પ્રાર્થના સમાજ: આત્મારામ પાંડુરંગ 1867
-> બ્રહ્મો સમાજ રાજા રામમોહન રાય, 1828
-> વેદ સમાજ: કેશવચંદ્ર સેન, 1867
-> સત્ય શોધક સમાજ: જયોતિબા ફુલે, 1873
-> આર્ય સમાજ : સ્વામી દયાનંદ સરસ્વતી, 1875
-> મુસ્લિમ લીગ આગાખાન, સલીમ ઉલ્લાખાન, 1906
-> ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : એ. ઓ. હ્યુમ, 1835
-> પુણે સાર્વજનિક સભાઃ એમ. જી. રાનડે, 1867
-> તત્વબોધિની સભા: દેવેન્દ્રનાથ ટાગોર, 1839
-> નૌજવાન સભા: ભગતસિંહ, યશપાલ, છબીલદાસ, 1926
-> હિન્દુ મહાસભા: મદનમોહન માલવીય, 1915
-> આત્મીય સભા: રાજા રામમોહન રાય, 1815
-> બ્રિટિશ સાર્વજનિક સભાઃ દાદાભાઈ નવરોજી, 1843
Comments
Post a Comment