શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?
- એડ્રિનલ
પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?
- શ્વસન
સિનેબાર કોની કાચી ધાતુ છે?
- પારો
દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?
- કેસીન
મનુષ્ય ના મગજ નો રંગ?
- જાંબુડિયો
પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?
- ફૂગ
ઇતિહાસ શું છે?
– સામાજિક વિજ્ઞાન
ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે?
– માનવ
માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે?
– ઋગ્વેદ
અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું?
– કૌટિલ્ય
ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું?
– મેગેસ્થ્નીસે
રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ?
– કવિ કલ્હણ
કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
– ઈ.સ. ૧૪૫૩
નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી?
– વોલ્તેરે (ફ્રેંચ વિચારક)
વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે?
– વૈદિક સાહિત્ય
Comments
Post a Comment