👉સૌથી ઊંચો ગુરુત્વીય બંધ - ભાખરા બંધ (હિમાચલ પ્રદેશ) 👉સૌથી ઊંચો મિનાર -કુતુબમિનાર (દિલ્હી) 👉સૌથી ઊંચું શિખર -ગોડવીન ઓસ્ટિન (k2) 👉સૌથી ઊંચો દરવાજો -બુલંદ દરવાજો 👉સૌથી ઊંચો ટાવર -રંગનાથસ્વામીમંદિરનો ટાવર (તામિલનાડુમાં) 👉સૌથી ઊંચો ટીવી ટાવર -પીતમપુરા (નવી દિલ્હી,) 👉સૌથી ઊંચી મૂર્તિ - હનુમાનજીની (હૈદરાબાદ) (તેલંગાણા) 👉સૌથી ઊંચું એરપોર્ટ - લેહ (જમ્મુ - કાશ્મીર) 👉સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક - હિકકામ (હિમાચલ પ્રદેશ)