➡️અપેક્ષા – ઇચ્છા ,આશા ઉપેક્ષા – તિરસ્કાર ➡️અસ્ત્ર – દૂર ફેંકવાનું હથિયાર શસ્ત્ર – હાથમાં રાખી લડવાનું હથિયાર ➡️આંગળું – આંગળી આંગણું – ઘરની આગળનો ભાગ ➡️ઈનામ –બક્ષિસ ઈમાન – પ્રામાણિકતા ➡️કુશ – એક જાતનું ઘાસ કૃશ – દુબળું ➡️ઢાલ – રક્ષક વસ્તુ ઢાળ – ઢોળાવ ➡️તુરંગ- જેલ તરંગ- મોજું ,લહેર ➡️તોટો – નુકસાન ટોટો – મોટી ટોટી ➡️દોશી – કાપડ વેચનાર ડોશી – ઘરડી સ્ત્રી ➡️પુષ્ટ – જાડું પુષ્ઠ – પુસ્તકનું પાનું ➡️પ્રણામ – નમસ્કાર પ્રમાણ – મહેલ ➡️પ્રસાદ – કૃપા પ્રાસાદ – મહેલ ➡️ભવન – મકાન ભુવન – જગત ,લોક