Skip to main content

ગુજરાતી સાહિત્યકારના જન્મ સ્થળો (ભાગ ૧)


 

૧ : નરસિંહ મહેતા :  તળાજા (ભાવનગર) 

 

૨ : પ્રેમાનદ :   વડોદરા 


૩ : મનુભાઇ પંચોળી :  પંચાશિયા (રાજકોટ – વાંકાનેર )


૪ : ત્રિભુવનદાસ  લુહાર :  મિયામાતરા (ભરૂચ )


૫ : ઈશ્વર પેટલીકર :   પેટલી ગામ (પેટલાદ તાલુકો)


૬ : નાથાલાલ દવે :   ભુવા ગામે (ભાવનાગર જિલ્લો )


૭ : બકુલ ત્રિપાઠી :   નડિયાદ 


૮ : મકરંદ દવે :   ગોંડલ (રાજકોટ જિલ્લો )


૯ : કાકાસાહેબ કાલેલકર :  સતારા (મહારષ્ટ્રા)


૧૦ : અમૃત ઘાયલ :   રાજકોટ સરધાર


૧૧ : ચંદ્રકાંત શેઠ :   ઠાસરા (ખેડા જિલ્લો)


૧૨ : લાભશંકર ઠાકર :  સેડ્લા (સુરેંદ્રનગર )


૧૩ : રમેશ પારેખ :   અમરેલી


૧૪ : ઝવેરચંદ મેઘાણી :  ચોટીલા (વતન બગસરા)


૧૫ : પન્નાલાલ નાનાલાલ પટેલ : માંડલી


૧૬ : કુમારપાળ દેસાઇ :  અમદાવાદ 


૧૭ : વર્ષા અડાલજ :   મુંબઈ


૧૮ : ગંગસતી :   રાજપરા (ભાવનગર)


૧૯ : રઘુવીર ચૌધરી :  બાપુનગર (ગાંધીનગર)


૨૦ : ગુણવંત શાહ :   રાદેર (સુરત)


૨૧ : વિનોદ જોષી :   બોટાદ 


૨૨ : રતીલાલ બોરીસાગર : સાવરકુંડલા


૨૩ : હરીન્દ્ર દવે :   ખંભરા (કચ્છ )


૨૪ : કલાપી :   લાઠી 


૨૫ : ચંદ્રકાન્ત પંડ્યા :  ધરમપુર (વલસાડ)


૨૬ : જયંત પાઠક :   ગોઠ (પંચમહાલ )


૨૭ : સુરેષ જોષી :   વાલોડ (સુરત , બારડોલી)


૨૮ : રાજેંદ્ર શાહ :   કપડવંજ 


૨૯ : મોહનલાલ પટેલ :  પાટણ 


૩૦ : ગની દંહીવાલા :   સુરત 


૩૧ : રાવજી પટેલ :    વલ્લભાપુર (ડાકોર)


૩૨ : ઝોરાવરસિંહ જાદવ :  આકરુ ગામ (ધંધુકા તાલુકો)


૩૩ : ભાલણ :   પાટણ 


૩૪ : ગૌરીશંકર જોશી :  વિરપુર 


૩૫ : કિશનસિંહ ચાવડા :  વડોદરા

Comments

Popular posts from this blog

📚📚અંગ્રેજી વ્યાકરણ📚📚

✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 Kinds Of Noun – નામ ના પ્રકાર 📙 Noun – નાઉન – નામ ✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 નામ (સંજ્ઞા) (Noun) :- કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી,ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને નામ કહે છે. 📌 – નામ વાક્યમાં કર્તા કે કર્મ ની જગ્યાએ આવી શકે છે. 📌 – નામ એ સંસ્કૃત ધાતુ ‘नम्’ પરથી ઉતરી આવ્યો છે. 📌 – કોઈપણ વાક્યમાં ક્રિયાપદ મુખ્ય પદ છે એના વિના વાક્ય થઈ શકતું નથી એનો અર્થ વાક્યમાં મુખ્ય હોય છે નામનો અર્થ વાક્યમાં ક્રિયાપદના અર્થ ને નમે છે એને ગૌણ કે અધીન રહે છે. 📌 – નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. ♦️ – નામને અંગ્રેજીમાં ‘Noun’ કહે છે. 👇નામના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. 👨નયન, ભૌમિક, મૌલિન (વ્યક્તિ) ⚱ટેબલ, વાટકી, વાટકી (વસ્તુ) 😋ગળ્યું, તીખું, ખારું (ગુણ) 🕵‍♂હોશિયારી, ક્રોધ, ભલાઈ (ભાવ) 🧘‍♂⛹‍♀રમત, ગાયન, વાંચન (ક્રિયા) 📌 નામ અથવા સંજ્ઞાના નીચે મુજબ અલગ અલગ પ્રકાર પડે છે.* 📌 સંજ્ઞા વાચક કે વ્યક્તિ વાચક નામ (Proper Noun) 📌 જાતિવાચક કે સામાન્ય નામ (Common Noun) 📌 સમૂહ વાચક નામ (Collective Noun) 📌 દ્રવ્ય વાચક ના...

અત્યાર સુધી ગુજરાતમાં લાગેલ રાષ્ટ્રપતિ શાસન

  પહેલીવાર➖1971  👉🏻મુખ્યમંત્રી➖હિતેન્દ્રભાઈ દેસાઈ 👉🏻રાજ્યપાલ➖શ્રી મન્નારાયન 👉🏻રાષ્ટ્રપતિ➖વી.વી.ગીરી બીજીવાર➖1974 👉🏻સૌથી લાંબા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન 👉🏻1 વર્ષ અને 129 દિવસ સુધી 👉🏻મુખ્યમંત્રી➖ચીમનભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ 👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ ત્રીજીવાર➖1976 👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ 👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ ચોથીવાર➖1980 👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖શારદા મુખર્જી 👉🏻રાષ્ટ્રપતિ➖નિલમ સંજીવ રેડ્ડી પાંચમીવાર➖1996 👉🏻સૌથી ઓછા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન 👉🏻34 દિવસ માટે 👉🏻મુખ્યમંત્રી➖સુરેશચંદ્ર મહેતા 👉🏻રાજયપાલ➖કૃષ્ણપાલસિંહ 👉🏻રાષ્ટ્રપતિ➖શંકરદયાલ શર્મા

આજ નું જનરલ નોલેજ

શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?  - એડ્રિનલ  પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?   - શ્વસન  સિનેબાર કોની કાચી ધાતુ છે?  - પારો  દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?  - કેસીન  મનુષ્ય ના મગજ નો રંગ?  - જાંબુડિયો  પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?  - ફૂગ ઇતિહાસ શું છે? – સામાજિક વિજ્ઞાન  ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? – માનવ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે? – ઋગ્વેદ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? – કૌટિલ્ય  ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું? – મેગેસ્થ્નીસે  રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ? – કવિ કલ્હણ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? – ઈ.સ. ૧૪૫૩  નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી? – વોલ્તેરે (ફ્રેંચ વિચારક)  વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? – વૈદિક સાહિત્ય