Skip to main content

Posts

Showing posts with the label ભારતરત્નએવોર્ડ

ભારતના એવોર્ડ

🎖 ભારતરત્ન એવોર્ડ. 👉 ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ. 👉 શરૂઆત - ઇ.સ. ૧૯૫૪ થી. 👉 પ્રથમ - ૧) ચક્રવર્તી રાજગોપાલચારી. ૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. ૩) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન. 🏅 ગુજરાતી (ભારતરત્ન મેળવનાર). 👉 મોરારજી દેસાઈ - ૧૯૯૧. 👉 સરદાર વલ્લભભાઈ પટેલ - ૧૯૯૧. 👉 ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭. 🎖 જ્ઞાનપીઠ એવોર્ડ. 👉 ઈ.સ. ૧૯૬૫ થી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવે છે. 👉 આ એવોર્ડમાં ૧૧ લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે.  🏅 એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ. ૧૯૬૭ - ઉમાશંકર જોશી - નિશિથ - કાવ્ય સંગ્રહ ૧૯૮૫ - પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ- નવલકથા ૨૦૦૧ - રાજેન્દ્ર શાહ - ધ્વનિ - કાવ્યસંગ્રહ. રઘુવીર ચૌધરી - અમૃતા - નવલકથા. 🎖 દાદાસાહેબ ફાળકે એવોર્ડ. 👉 ફિલ્મ ઉદ્યોગના પિતા દાદાસાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે. 👉 ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે. 👉 આ એવોર્ડમાં ૧ લાખ રૂપિયા અને સુવર્ણકમળ આપવામાં આવે છે. 👉 પ્રથમ એવોર્ડ - દેવીકરાની રોરિચ. 🎖 પદ્મ પુરસ્કાર. 🎖 🎖 પદ્મ વિભ...