👉શિયાત શૈલની ગુફા = લખપત (કચ્છ) 👉ખંભાલીડાની ગુફા = ગોંડલ (રાજકોટ) 👉ઢાંકની ગુફા = ઉપલેટા 👉મંડોવરની ગુફા = વેરાવળ 👉ઉપરકોટની ગુફા = જૂનાગઢ 👉બાવા પ્યારેની ગુફા = જૂનાગઢ 👉ખાપરા-કોડીયાની ગુફા = જૂનાગઢ 👉શાણા-વાંકિયાની ગુફા = ઊના (ગીર) 👉તળાજાની ગુફા = ભાવનગર 👉કડીયા ડુંગરની ગુફા = ઝધડીયા (ભરુચ) 👉તારંગાની ગુફા = સતલાસણા (મહેસાણા)