👉શિયાત શૈલની ગુફા = લખપત (કચ્છ)
👉ખંભાલીડાની ગુફા = ગોંડલ (રાજકોટ)
👉ઢાંકની ગુફા = ઉપલેટા
👉મંડોવરની ગુફા = વેરાવળ
👉ઉપરકોટની ગુફા = જૂનાગઢ
👉બાવા પ્યારેની ગુફા = જૂનાગઢ
👉ખાપરા-કોડીયાની ગુફા = જૂનાગઢ
👉શાણા-વાંકિયાની ગુફા = ઊના (ગીર)
👉તળાજાની ગુફા = ભાવનગર
👉કડીયા ડુંગરની ગુફા = ઝધડીયા (ભરુચ)
👉તારંગાની ગુફા = સતલાસણા (મહેસાણા)
Comments
Post a Comment