Skip to main content

Posts

Showing posts with the label ઘાટ

ભારતના કેટલાંક જાણીતા ઘાટ

1) માના પાસ 👉 ઉતરાખંડ  2) નામા પાસ 👉 ઉતરાખંડ  3)નાથૂ લા 👉 સિક્કિમ  4) રોહતાંગ પાસ 👉 હિમાચલ પ્રદેશ 5) શિપકિલા 👉 હિમાચલ પ્રદેશ  6) શીંગો લા 👉  જમ્મુ કાશમીર (લદાખ) 7) બિલાફોન્ડ લા 👉 જમ્મુ કાશમીર                           (સીયાચીન ગ્લેશિયર) 8) ઝૉજીલા પાસ 👉 જમ્મુ કાશ્મીર  9) બારાલાચાલા 👉 હિમાચલ પ્રદેશ 10) બોમદિલા 👉 અરુણાચલ પ્રદેશ  11) ચાગ્લા પાસ 👉 જમ્મુ કાશ્મીર  12) હલ્દીઘાટી પાસ 👉 રાજસ્થાન  13) ઈન્દ્રાહાર પાસ 👉 હિમાચલ પ્રદેશ  14) જેલેપ લા 👉 સિક્કિમ  15) કોંગકા પાસ 👉જમ્મુ કાશ્મીર લદાખ 16) લાનક પાસ 👉 જમ્મુ કાશ્મીર લદાખ 17) કારાકોંરમ પાસ 👉જમ્મુ કાશ્મીર                                    ( લદાખ) 18) લિપુલેખ પાસ 👉 ઉતરાખંડ