1) માના પાસ 👉 ઉતરાખંડ
2) નામા પાસ 👉 ઉતરાખંડ
3)નાથૂ
લા 👉 સિક્કિમ
4) રોહતાંગ પાસ 👉 હિમાચલ પ્રદેશ
5) શિપકિલા 👉 હિમાચલ પ્રદેશ
6) શીંગો લા 👉 જમ્મુ કાશમીર (લદાખ)
7) બિલાફોન્ડ લા 👉 જમ્મુ કાશમીર
(સીયાચીન ગ્લેશિયર)
8) ઝૉજીલા પાસ 👉 જમ્મુ કાશ્મીર
9) બારાલાચાલા 👉 હિમાચલ પ્રદેશ
10) બોમદિલા 👉 અરુણાચલ પ્રદેશ
11) ચાગ્લા પાસ 👉 જમ્મુ કાશ્મીર
12) હલ્દીઘાટી પાસ 👉 રાજસ્થાન
13) ઈન્દ્રાહાર પાસ 👉 હિમાચલ પ્રદેશ
14) જેલેપ લા 👉 સિક્કિમ
15) કોંગકા પાસ 👉જમ્મુ કાશ્મીર લદાખ
16) લાનક પાસ 👉 જમ્મુ કાશ્મીર લદાખ
17) કારાકોંરમ પાસ 👉જમ્મુ કાશ્મીર
( લદાખ)
18) લિપુલેખ પાસ 👉 ઉતરાખંડ