-> ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા.. -> ભવાઈ શીખવનાર - વેશગર -> ભવાઈના પિતા-અસાઈત -> ભવાઈ જ્યાં રમાય તે સ્થળ - પડ -> ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી. -> ભવાઈનું ટોળું - પૈડુ -> ભવાઈ ઉત્પત્તિ-આનર્ત પ્રદેશ...વડનગર -> અલાઉદીન ખીલજી ના સમય-ઉલ્લુઘ નુઅસરત સૂબા... -> ગંગા નામની સ્ત્રી-જે પટેલ હતી -> ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ -> સ્ત્રી વેશ........કાચલીયો... -> ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ વગેરે લાવનાર...સાચવનાર...-- પડપડીયો -> ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું -> ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન -> ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ -> ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..