Skip to main content

Posts

Showing posts with the label KutubMinar

અત્યાર સુધી ગુજરાતમાં લાગેલ રાષ્ટ્રપતિ શાસન

  પહેલીવાર➖1971  👉🏻મુખ્યમંત્રી➖હિતેન્દ્રભાઈ દેસાઈ 👉🏻રાજ્યપાલ➖શ્રી મન્નારાયન 👉🏻રાષ્ટ્રપતિ➖વી.વી.ગીરી બીજીવાર➖1974 👉🏻સૌથી લાંબા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન 👉🏻1 વર્ષ અને 129 દિવસ સુધી 👉🏻મુખ્યમંત્રી➖ચીમનભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ 👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ ત્રીજીવાર➖1976 👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖કે.કે.વિશ્વનાથ 👉🏻રાષ્ટ્રપતિ➖ફકૃદિનઅલી અહેમદ ચોથીવાર➖1980 👉🏻મુખ્યમંત્રી➖બાબુભાઈ પટેલ 👉🏻રાજ્યપાલ➖શારદા મુખર્જી 👉🏻રાષ્ટ્રપતિ➖નિલમ સંજીવ રેડ્ડી પાંચમીવાર➖1996 👉🏻સૌથી ઓછા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન 👉🏻34 દિવસ માટે 👉🏻મુખ્યમંત્રી➖સુરેશચંદ્ર મહેતા 👉🏻રાજયપાલ➖કૃષ્ણપાલસિંહ 👉🏻રાષ્ટ્રપતિ➖શંકરદયાલ શર્મા

આજ નું જનરલ નોલેજ

  1) જન ગણ મન રાષ્ટ્રીય ગીત  ના રચિત કોણ હતા? રવીન્દ્રનાથ ટાગોર 2) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે? ફટાણા 3) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?  બનાસ નદી 4) ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે?  પાંચ 5) ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ? લૂણેજ  6) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ? કચ્છ 7) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? સુરત 8) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ?   અમદાવાદ 9) વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? નવમો 10) દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ? દક્ષિણ સૌરાષ્ટ્ર 11) ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? 3 (આહવા,સુબીર,અને વઘઈ) 12) અટિરા શાના માટે જાણીતું છે ? કાપડ સંશોધન 13) બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ? સિપ્રી અને બાલારામ 14) શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ? અમરેલી 15) બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ? ગોઢા 16) કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ? કાનમપ્રદેશ 17)...

ભારતમાં સૌથી ઊચું =>

  👉સૌથી ઊંચો ગુરુત્વીય બંધ - ભાખરા બંધ (હિમાચલ પ્રદેશ) 👉સૌથી ઊંચો મિનાર -કુતુબમિનાર (દિલ્હી) 👉સૌથી  ઊંચું શિખર -ગોડવીન ઓસ્ટિન (k2) 👉સૌથી ઊંચો દરવાજો -બુલંદ દરવાજો 👉સૌથી ઊંચો ટાવર -રંગનાથસ્વામીમંદિરનો ટાવર (તામિલનાડુમાં) 👉સૌથી ઊંચો ટીવી ટાવર -પીતમપુરા (નવી દિલ્હી,) 👉સૌથી ઊંચી મૂર્તિ - હનુમાનજીની (હૈદરાબાદ) (તેલંગાણા) 👉સૌથી ઊંચું એરપોર્ટ - લેહ (જમ્મુ - કાશ્મીર) 👉સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક - હિકકામ (હિમાચલ પ્રદેશ)