-> ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..
-> ભવાઈ શીખવનાર - વેશગર
-> ભવાઈના પિતા-અસાઈત
-> ભવાઈ જ્યાં રમાય તે સ્થળ - પડ
-> ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી.
-> ભવાઈનું ટોળું - પૈડુ
-> ભવાઈ ઉત્પત્તિ-આનર્ત પ્રદેશ...વડનગર
-> અલાઉદીન ખીલજી ના સમય-ઉલ્લુઘ નુઅસરત સૂબા...
-> ગંગા નામની સ્ત્રી-જે પટેલ હતી
-> ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ
-> સ્ત્રી વેશ........કાચલીયો...
-> ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ
વગેરે લાવનાર...સાચવનાર...-- પડપડીયો
-> ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું
-> ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન
-> ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ
-> ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..
Comments
Post a Comment