☑️ઘોડો - તોખર , વજી, તુરંગ
☑️દરિયો- શાયર , પાયોનિધિ, મહેરામણ, અર્ણવ, અકુપરી, અતરોપી
☑️નોકર- કિંકર, ભર્ત્ય
☑️પૃથ્વી - ભું, મહી, ઇલા, અનંતા, કાશ્યપી, ક્ષિતિ, ક્ષોનિ ,રસા
☑️રાત્રી - નિશીથ, અંજના , ક્ષપા
☑️સૂર્ય - માર્તંડ , દીનમણી, આફતાબ, નભોમણી, અર્ક, તપન, કિરણમાલી
☑️મિત્ર - સહોદર , વયસ્ય, અનીસ
☑️સાપ - ભુજંગ ,કાકોદર, પન્નાગ, દ્વિજીહવા, વશીયર, શરભુ, ભોરિંગ, કાકોલ, ક્ષેત્રપાળ
☑️હાથી - મતંગગજ , દ્વિરજ
Comments
Post a Comment