=>કચ્છ
(1) નારાયણ સરોવર પક્ષી અભયારણ (ચિકારા)
તાલુકો:- લખપત
(2) ઘોરાડ અભ્યારણ્ય
તાલુકો:- અબડાસા
(3) સુરખાબનગર પક્ષી અભ્યારણ્ય
તાલુકો:- રાપર
=> બનાસકાંઠા
(4) જેસોર રીંછ અભ્યારણ્ય
તાલુકો:- ધાનેરા
(5) બાલારામ રીંછ અભ્યારણ્ય
તાલુકો:- પાલનપુર
=> મહેસાણા
(6) થોળ પક્ષી અભ્યારણ્ય
તાલુકો:- કડી
=> અમદાવાદ/સુરેન્દ્રનગર
(7) નળ સરોવર પક્ષી અભયારણ
તાલુકો:- સાણંદ/લખતર
=> સુરેન્દ્રનગર/કચ્છ
(8) ધુડખર અભ્યારણ્ય
તાલુકો:- ધ્રાંગધ્રા/રાપર
=> મોરબી
(9) રામપરા પક્ષી અભ્યારણ્ય
તાલુકો:- વાંકાનેર
=> રાજકોટ
(10) હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય
તાલુકો:- જસદણ
=> જામનગર
(11) ખિજડીયા પક્ષી અભયારણ્ય
તાલુકો:- જામનગર
=>દેવભૂમી દ્વારકા
(12) દરીયાઈ જીવ સૃષ્ટિ અભ્યારણ્ય
તાલુકો:- ઓખા મંડળ
(13) મહાગંગા પક્ષી અભ્યારણ્ય
તાલુકો:- જામ કલ્યાણપુર
=> પોરબંદર
(14) પોરબંદર પક્ષી અભ્યારણ્ય
તાલુકો:- પોરબંદર
(15) બરડા અભ્યારણ્ય
તાલુકો:- રાણાવાવ
=> જૂનાગઢ
(16) ગીરનાર વન્ય પ્રાણી અભ્યારણ્ય
તાલુકો:- જૂનાગઢ
=> ગીર સોમનાથ
(17) ગીર અભયારણ્ય
તાલુકો:- ઊના
=>અમરેલી
(18) પનીયા અભ્યારણ્ય
તાલુકો:- ધારી
(19) મિતિયાલા અભ્યારણ્ય
તાલુકો:- સાવરકુંડલા
=> પંચમહાલ
(20) જાંબુઘોડા રીંછ અભયારણ્ય
તાલુકો:- જાંબુઘોડા
=>દાહોદ
(21) રતનમહાલ રીંછ અભ્યારણ્ય
તાલુકો:- લીમખેડા
=>નર્મદા
(22) શુલપાણેશ્વર/ડુમખલ રીંછ અભયારણ્ય
તાલુકો:- ડેડીયાપાડા
=>ડાંગ
(23) પૂર્ણા/બરડીપાડા રીંછ અભ્યારણ્ય
તાલુકો:- ડાંગ
Comments
Post a Comment