◆ પટોળા ➖ પાટણ
◆ કિનખાબ ➖ મુખત્વે અમદાવાદ
◆ તણછાંઈ ➖ સુરત
◆ ઝરીકામ ➖ સુરત
◆ બાંધણી ➖ જામનગર
◆ સુજની ➖ ભરૂચ
◆ મોતીકામ ➖ ખંભાત
◆ મશરૂ ➖ ભૂજ અને સુરત
◆ સાડીઓ નુ રંગકામ ➖ જેતપુર
◆ મોચી ભરત ➖ કચ્છ
◆ રબારી ભરત ➖ કચ્છ
◆ મહાજન ભરત ➖ કચ્છ
◆ આહિર ભરત ➖ જૂનાગઢ
◆ કણબી ભરત ➖ ભાવનગર (ગારીયાધાર)
◆ કાઠી ભરત ➖ અમરેલી
◆રૂમાલ, ચાદર,સાફા નુ રંગકામ ➖ કચ્છ
Comments
Post a Comment