➡️અપેક્ષા – ઇચ્છા ,આશા
ઉપેક્ષા – તિરસ્કાર
➡️અસ્ત્ર – દૂર ફેંકવાનું હથિયાર
શસ્ત્ર – હાથમાં રાખી લડવાનું હથિયાર
➡️આંગળું – આંગળી
આંગણું – ઘરની આગળનો ભાગ
➡️ઈનામ –બક્ષિસ
ઈમાન – પ્રામાણિકતા
➡️કુશ – એક જાતનું ઘાસ
કૃશ – દુબળું
➡️ઢાલ – રક્ષક વસ્તુ
ઢાળ – ઢોળાવ
➡️તુરંગ- જેલ
તરંગ- મોજું ,લહેર
➡️તોટો – નુકસાન
ટોટો – મોટી ટોટી
➡️દોશી – કાપડ વેચનાર
ડોશી – ઘરડી સ્ત્રી
➡️પુષ્ટ – જાડું
પુષ્ઠ – પુસ્તકનું પાનું
➡️પ્રણામ – નમસ્કાર
પ્રમાણ – મહેલ
➡️પ્રસાદ – કૃપા
પ્રાસાદ – મહેલ
➡️ભવન – મકાન
ભુવન – જગત ,લોક
Comments
Post a Comment