📗ગાંડા બનાવવું - મંત્રમુગ્ધ કરવું
📗આખમાં ચમક આવવી - નવો ઉત્સાહ પ્રગટ થવો
📗માયા મુકવી - સ્નેહ મમતા છોડવી
📗પથે ચડવું - રસ્તે આગળ વધવું
📗દિશદીશમાં ગાજવું - ચારે દિશામાં ખ્યાતિ પામવી
📗આસન ડોલી ઊઠવું - અસ્થિરતા આવવી
📗માયામાં લપેટાવું - પ્રપંચમાં ફસાવું
📗વરાઈ જવું - તૂટી જવું
📗ધન વળગવી - મનમાં તરંગ ઊઠવો
📗મિજાજ છટકવો - ગુસ્સા પર કાબુ ન રહેવો
📗કબજો લઇ લેવો - અધિકાર જમાવવો
📗અનંતમાં ચાલ્યા જવું - અવકાશમાં વિલીન થવું, દૂર થવું
📗નિશાન ભણી ઊઠવું - નિશાન તરફ જવું
Comments
Post a Comment