🌳દ્રિગુ સમાસ 🌳
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
આ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
👉ચતુર્માસ : ચાર માસ
👉સપ્તર્ષિ : સાત ઋષિઓનું સમૂહ
👉ષ્ટ્રિપુ : છ પ્રકારના રિપુઓ (દુશ્મનો)
ઉદા
👉ચોરચ
👉ત્રિનેત્ર
👉બારમાસી
👉સપ્તપદી
👉દશેરા
👉સપ્તક
👉ત્રિશૂલ
👉નવસાર
👉ચતૂર્ભુજ
👉ષટ્કોણ
👉પંચતત્વ
👉દ્રિદલ
👉ત્રિફાળ
👉પંજાબ
🙇 સમાસ 🙇
🌳અવ્યવીભાવ સમાસ 🌳
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
જે સમાસ અવ્યવ અથવા ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યવીભાવ સ્માસ કહેવાય છે.
પૂર્વપદ અવ્યવ પરથી હોય છે. ઉદા. યથા, પ્રતિ , અથવા આખો અવ્યવ તરીકે વપરાતો હોય છે. તેવા સમાસ ને અવ્યવીભાવ સમાસ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
ઉદા :
👉યથાશક્તિ
👉ચોતરફ
👉અબાલવૃધ્ધ
👉યથાર્થ
👉રાતોરાર
👉પળેપળ
👉ભવોભવ
👉પ્રતિક્ષણ
👉આજીવન
👉સત્વર
🙇સમાસ🙇
🌳બહુવ્રીહિ સમાસ 🌳
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
કર્મધારય સમાસની જેમ બહુવ્રીહિ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. છતા આ બને પ્રકારના સમાસ વચ્ચે એક તફાવત હોય છે. કર્મધારય સમાસમાં બને પદો વચ્ચે પહેલી વિભક્તિનો સંબધ હોય છે. જ્યારે બહુવ્રીહિ સમાસમાં બને પદો વચ્ચે પહેલી સિવાય વિભક્તિનો સંબધ હોય છે.
બહુવ્રીહિ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેમને ,જેના, જેમના વગેરે સર્વનામ રૂપો વપરાય છે.
બહુવ્રીહિ સમાસમાં બને પદો વચ્ચે વિશેષણ –વિશેષ્યનો સંબધ ઉપમાન –ઉપમેય જેવો સંબધ હોય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ઉદા
👉અવિભાજ્ય
👉અભેદ
👉નનામી
👉અમૂલ્ય
👉મયુરવાહીની
👉ક્ષણભંગુર
👉ઉદગ્રીવ
👉વૃકોદર
👉બહુવ્રીહી
Comments
Post a Comment