💁🏻♂સૌથી વધુ શિશુ જાતિ પ્રમાણ❓ ડાંગ
💁🏻♂સૌથી ઓછું શિશુ જાતિ પ્રમાણ❓સુરત
💁🏻♂સૌથી વધુ જાતિ પ્રમાણ❓ ડાંગ
💁🏻♂સૌથી ઓછું જાતિ પ્રમાણ❓સુરત
💁🏻♂સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો❓ અમદાવાદ/સુરત
💁🏻♂સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો❓દાહોદ
💁🏻♂સૌથી વધુ પુરુષ સાક્ષરતા❓ ગાંધીનગર
💁🏻♂સૌથી વધુ મહિલા સાક્ષરતા❓સુરત
💁🏻♂સૌથી ઓછું પુરુષ સાક્ષરતા❓દાહોદ
💁🏻♂સૌથી ઓછું મહિલા સાક્ષરતા❓દાહોદ
💁🏻♂સૌથી વધુ શહેરી સાક્ષરતા❓નવસારી
💁🏻♂સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા❓આણંદ
💁🏻♂સૌથી ઓછી શહેરી સાક્ષરતા❓ જામનગર
💁🏻♂સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા❓દાહોદ
Comments
Post a Comment