૧)કચ્છ નાં લોક મેળા
- ગંગાજી નો મેળો
- જખ નો મેળો
- રવેચી નો મેળો
- હાજીપીર નો મેળો
- ધ્રાંગ નો મેળો
- પંખેરી પીર નો મેળો
૨) બનાસકાંઠા નાં મેળાઓ
- અંબાજી નો મેળો
- મણીભદ્રવિર નો મેળો
- મજાદર નો મેળો
૩) પાટણ નાં મેળાઓ
- કાત્યોક નો મેળો
- વરાણા નો મેળો
- લોટેશ્વર નો મેળો
૪) મહેસાણા નાં મેળાઓ
- બહુચરાજી નો મેળો
- ઉતરાર્ધ મહોત્સવ
- તાના રીરી સંગીત મહોત્સવ
- પાલોદર નો મેળો
૫) ગાંધી નગર નાં મેળાઓ
- પલ્લી નો મેળો
- અંબોડ નો મેળો
- ધોળેશ્વર નો મેળો
- વસંતોત્સવ
૬) સાબર કાઠા નાં મેળાઓ
- ચિત્ર વિચિત્ર નો મેળો
- મુધૃણેશ્વર નો મેળો
૭) અરવલ્લી નાં મેળાઓ
- શામળાજી નો મેળો
૮) છોટા ઉદેપુર નાં મેળાઓ
- ભાંગુરિયા નો મેળો
- કવાંટ નો મેળો
૯) પંચમહાલ નાં મેળા
- પાવાગઢ નો મેળો
૧૦) દાહોદ નાં મેળા
- ગાય ગૌહરી નો મેળો
- ગોળ ગધેડા નો મેળો
- ગળદેવ નો મેળો
- આમલી અગિયારસ નો મેળો
૧૧) ખેડા નાં મેળા
- ડાકોર નો મેળો
- ફાગવેલ નો મેળો
૧૨) અમદાવાદ નાં મેળાઓ
- વૌઠાં નો મેળો
- કાંકરિયા કાર્નિવલ
- પતંગોત્સવ
- શાહે આલમ અને સરખેજ નો મેળો
૧૩) ભરૂચ નાં મેળાઓ
- માઘ મેળો
- સ્તંભેશ્વર નો મેળો
- શુકલતીર્થ નો મેળો
- ભાડભૂત નો મેળો
- રીખવદાસ નો જૈન મેળો
૧૪) તાપી na મેળાઓ
- વલ્હેરી માતાનો મેળો
- દેવલી માડીનો મેળો
૧૫) ડાંગ નાં મેળાઓ
- ડાંગ દરબાર
- આદિવાસી નૃત્ય મહોત્સવ
૧૬) સુરેન્દ્ર નગર નાં મેળાઓ
- તરણેતર નો મેળો
- દુધરેજ નો મેળો
૧૭) ભાવનગર નાં મેળાઓ
- નકડંગ નો મેળો
- ગોપનાથ નો મેળો
- પાલીતાણા જૈન મેળો
૧૮) ગીર સોમનાથ નાં મેળાઓ
- સોમનાથ નો મેળો
૧૯) જૂનાગઢ નો મેળો
- ભવનાથ નો મેળો
- ઝુંડ નો મેળો
૨૦) પોરબંદર નાં મેળાઓ
- માધવપુર નો મેળો
૨૧) દ્વારકા નાં મેળાઓ
- દ્વારકાધીશ નો મેળો
૨૨) આણંદ ના મેળાઓ
- ખંભોળજ નો મેળો
{ ખ્રિસ્તી મેળો }
૨૩) નર્મદા ના મેળાઓ
- શિતળા સાતમ નો મેળો
- ભારદવા નો મેળો
- પંડુરી માતા નો મેળો
૨૪) વલસાડ નાં મેળાઓ
- ઉદવાડા નો મેળો
૨૫) વડોદરા નાં મેળાઓ
- ચાંદોદ કરનાળી નો મેળો
Comments
Post a Comment